Bole to ""DHO DALA""
India Wins ....
Sambhaav Metro Cartoon Fun
illustration by Milan Nayak
રોમાંચક મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટે હરાવી સતત ચોથી જીત મેળવી હતી. લો સ્કોરીંગ મેચમાં બન્ને ટીમો તરફથી સારી બોલિંગ થઇ હતી પરંતુ અંતમાં ભારતે બાજી મારી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝ 44.2 ઓવરમાં 182 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી.
No comments:
Post a Comment